માંગમાં નરમાઈ સાથે, દેશનો, આર્થિક વિકાસ દર ચાલુ નાલ વર્ષમા વાર્ષિક પોરલે સાત ટકા પરઅવાંશ છે.જોઆમયશેતોભરત ઝાપી આર્થિક વિકાસ દેરનો દરજજો સમાવવાની રિથિતિમાં આવી શકેછે, નૈશનલ સટેટેરિટક્સ ઓફિસ એ શુકવારે જાહેર કરેલા સષ્ટ્રીય જણાવ્યું હતં ક નાશાડીય વર્ષ જાને એમે, જે ગયા નાલાકરય વર્ષમાં $0નો આ અંદાજ સાઉદી અરેબિયા કરતાં ઓછો હશે, જે સરકારનાઅગાઉના ૮થી ૮.પ વદના અંદાજકરતાંઘલરો ઓછોછે, જોડ,આરિર્વબેકઓફ! ૬.૮ ટકાના અંદાજ કરતા વધારતો ભારતનો આર્થિક વિકાસ દરસાઉદી અરેબિયા કરતા ઓછો હશે.
ભારતનો જીડીપી ૭ ટકા રહેવાનો અંદાજ
સાઉદી અરેબિયાનો વિકાસ દર ૭.૯ ટકા રહેવાનું અનુમાન છે. હકીકતમાં, જુલાઈ-સપ્ટેમ્મર ક્વાર્ટરમાં ભારતનોજીડીપી વૃદ્ધિદર ૬.૩ટકા હતો. તે સમાન સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયાના ૮.૭ ટકાવૃદ્ધિદર કરતાં ઓછો હતો. રિવાઇવલ ટ્રેક પર જીડીપીનો પ્રથમ એડવાન્સ અંદાજ છેલ્લા ચાર વર્ષમા ત્રણ વર્ષની વાસ્તવિક વૃદ્ધિ કરતાં આશાવાદી છે.આઅંદાજ વાર્પિક બજેટ ફાળવી અને અન્ય નાણાકીય અંદાજોમાં વપરાય છે. જો કે, 550ના અંદાજો સુચવે છે કે રશિયા-યુકેનયુદ્ધદ્વાર ઉભા થયેલા થૈશ્વિક પડકારો છ્તાં ભારતનું આર્થિક ટ્રેક પર છે.
પરંતુ અર્થતંત્ર પરકેટલાક દબાશ પલછે. મોઘવારી ઉચાર છે. તેને નિયંત્રલમાં લાવવા માટે, ગયા વર્ષના મે મહિનાથી પોલિસી રેટમાં ૨.૨૫ ટકાનો વધારો કર્યો છે, જેનાથી માંગ પર અસર થવાની ધારણા છે. ટંગ એજન્સી 101 ના ચીક ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતુંકે, 'અમે માનીએ છીએકે મિશ્ર સ્થાનિક વપરાશ હોવા છતાં અર્થંત્રમાં સુધારો છે.
આ નબળા નિકાસને કારે ઊભી થતી કેટલીક સમસ્યાઓનેસરભર કરો.” સંપર્ણ નાણાકીય વર્ષ માટે દરજી દ્વાર કરવામાં આવેલા અનુમાનોના આધારે વર્ષના પ્રથમ અથવા બીજા અર્ધવાર્ષિક ગાળા માટે સેક્ટર મુજભના આંકડાઓમાં કેટલાક સુધારા થઈ શકે છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન થટીને ૧.૯ ટકા થઈ શકે છે, ઈન્ડિયા રેટિંગ્સ એનડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી સુનિલ સિંહાએ જણાવું હતું કે જયાં સુધી ખાનગી અંતિમ વપરાશ ખર્ચ સંપૂર્ણપણે પુનર્જીવિત અને વ્યાપક નહી થાય વયા સુધી આગળ વડું સરળ બનશે નહીં. નાણાકીય વષ ૨૦૨૨-૨૩માટે ના પ્રથમ એડવાન્સ અંદાજમાં રૂ. ૪,૦૯,૯૪૩ કરોડની વિસંગતતાઓ પલ નોંધવામાં આવી છે.
આ 3૧ મે, ૨૦૨૨ ના રોજ જહેર કરાયેલ ૨૦૨૧-૨૨ માટે વૃદ્ધિના કામચલાઉ અંદાજમાં રૂ. ૨,૧૯,૮૪૨ કરોડની રકમ બમલી છે. નાલાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ વિસંગતતા રૂ. ૨,૩૮,૬૩૮ કરોડ હતી. જીડીપી ના આંકડામાં આ વિસંગતતા રાષ્ટ્રીય આવકમાં ઉત્પાદન પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ વચ્ચેના તફાવતને દશવિ છે. રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, ઉત્પાદન કેત્રનું ઉત્માદન થટીને' ૧.૯ ટકા થઈ છે.