મતદાન કરતાં સમયે આટલું યાદ રાખશો મતદાર વડીલો ભાઈઓ અને બહેનો
ડીસા વિધાનસભા ચૂંટણીમાં મતદારોને જાણવાજોગ સંદેશ.
જિલ્લામાં કેટલી વિધવા બહેનો વિધવા સહાય માટે મામલતદાર કચેરી સહિત વચેટીયાઓ પાસે આજેપણ ધક્કા ખાવા પડી રહ્યા છે તે પણ અમોને યાદ છે ડીસા સહિત જિલ્લાના શહેરોમાં ગાય માતાઓ માટે ઘાસચારાની વ્યવસ્થા ઉભી નથી કરાઈ અને માછીમારો માટે તીસ હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે પણ યાદ છે.
ગાય માતાઓને ઘાસચારાની વ્યવસ્થા માટે 500 કરોડની સહાય જાહેરાત બાદ પણ માત્ર એક માસની સહાય ચુકવી ગાય માતાને છેતરી ગયાં છે જે નેતાઓને પણ અમોએ યાદ રાખ્યા છે. ગુજરાતમાં અનેક વાર પેપરો ફુટતા વિધાથીર્ઓના નસીબ ફુટયા એ પણ યાદ છે.
આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો જુની પેન્શન યોજના લાગું કરવા માટેની માંગ સાથે આંદોલન હતાં જે પણ યાદ છેને. ડીસા શહેરમાં હિન્દુ સમાજની રેલીમાં નિર્દોષ લોકોને પોલીસે લાઠીચાર્જ કર્યો એ પણ યાદ રાખશો.
ડીસા શહેરમાં પાલિકા દ્વારા બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડન અંદરોઅંદર ની લડાઈમાં ત્રણ વર્ષથી બંઘ હાલતમાં છે એ પણ યાદ છે. ડીસા 200 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ હજુસુધી સર્વિસ રોડ પર ખાડાઓ પડ્યાં છે ગટરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે તે પણ યાદ છે. દિવાળી જેવા પવિત્ર તહેવારો ડીસા શહેરમાં તુટેલા ફુટેલા રોડ રસ્તાઓના લીધે ઉડતી ધૂળની ડમરીઓ પ્રસાદ રૂપે ખાધી છે તે પણ યાદ છે.
ચુંટણી તારીખો જાહેર થતાંની સાથે વોટ મેળવાની લાલચમાં શહેરમાં પડેલા ખાડાઓને પુરવા માટે પાલિકા દ્વારા પેચવર્ક રોડ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી તે પણ યાદ છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો બે ટાઈમ ભોજન લેવું અને પરીવાર નું ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું છે તે પણ યાર છે. ગાયત્રી મંદીરની સામે પાલિકા દ્વારા બનાવેલ બગીચો પાંચ વર્ષથી બંઘ પડેલ છે અનેકવાર લેખિતમાં રજૂઆત છતાં બગીચો ચાલું નથી થયો તે પણ યાદ છે.
વોર્ડ નં 4 પાણીનાં ટાંકા પાસે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ડીસા પાલિકા દ્વારા મહીલા ગાર્ડન બાળકોના રમતગમત સાધનો સાથે બનાવ્યો હતો જે વર્ષોથી બંઘ અને તુટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે તે પણ યાદ છે. કોરોના મહામારી અને નોટબધી જીએસટી બિલ નેતાઓ અને સરકારી બાબુઓની પાંચ વર્ષની દાદાગીરી યાદ છે.
4 વર્ષ અને 359 દિવસ નેતાઓના અને 1 દિવસ મતદાતાઓનો હોય છે પાંચ વર્ષમાં નેતાઓ સામે બદલો લેવા માટે. મારો એક વોટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને કેમકે મારા બાળકના ઉજવળ ભવિષ્ય માટે અને શિક્ષિત ડીસા વિધાનસભા માટે.
તારીખ પહેલો ડિસેમ્બર બે હજાર બાવિસ ના દિવસે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પુષ્પાંજલિ નામનો ચુંટણી ને લગતો રોડ શો હતો. આ રોડ શો માં રસ્તા માં આવતા તમામ સ્ટેચ્યૂ કે પ્રતિમાઓ ને ફુલ હાર ચઢાવવાના હતા. અને તમામે તમામ પ્રતિમાઓ ને ફુલહાર ચઢાવવામાં આવ્યા હતા. ફક્ત પાટિયા સરકલ ઉપર આવેલ બાબાસાહેબ ના સ્ટેચ્યૂ ને દલિતો ના કહેવા અને કરગરવા છતાં પણ ફુલહાર ચઢાવવામાં આવ્યો ન હતો.
બાબાસાહેબ નું ખુલ્લેઆમ અપમાન કરવામાં આવ્યું હતું અને દલિતોને જાણે ખૂલ્લી ચેલેન્જ આપી હોય એમ આ બંને નકટા રાક્ષસો હસતા હસતા નિકળ્યા હતા. તો હવે દલિતો ખરેખર આપણે આપણા બાપની ઔલાદ હોઈએ અને આપણે આપણી મા નું દુધ પિધું હોય અને સાચા હ્રદય થી બાબાસાહેબ ને માનતા હોય તો આવખતે આ લોકો નું પાણી ઉતારવું જ પડશે. પાંચ તારીખે બતાવી દો કે બાબાસાહેબ નું અપમાન કરવાનું પરિણામ શું હોય છે. બાબાસાહેબ નથી પરંતુ બાબાસાહેબ નો સમાજ હજુ જીવે છે.
તમારી પાસે જેટલા પણ દલિત સમાજ ના ગ્રુપ હોય કે મિત્રો હોય અત્યારે હાલ આ મેસેજ ફેલાવી દો.બાબા રામદેવ ની જેમ આ લોકો ગુજરાતમાં થી સાડી પહેરીને ભાગવા જ જોઈએ.