આજ ના સમયમાં બધાને પોતાની સાઇડ આવક કરવી અનિવાર્ય છે. શેર બજાર માં રોજ સારી સારી કંપની ઓ તેના નફા માંથી ડિવિડન્ડ-બોનસ કે રાઈટ રૂપે તેના કરોડો રૂપિયા આપી રહી છે. જો આમાં થી પકડતા આવડે તો બેંક કરતા અનેકગણું વ્યાજ તથા ભાવ વધારા નો લાભ આપને મળે અમે અમારા મેમ્બરો ને રોજ આવા સારા સારા શેર ની ટીપ સાવ નજીવી ફી માં આપી છીએ.
શેર બજારમાંથી મહિને 5% ટકાથી વધુ આવક કરો.
રૂપિયા 25000 ના નાના રોકાણથી તમારો પોતાનો સાઇડ બિઝનેસ શરૂ કરો....આપની મૂડી ને સ્માર્ટ રીતે ગોઠવવા સંપર્ક કરશો. રોજ તમારા ખાતામાં તમે જાતે જ કમાવ અથવા અમારી 50/50 સ્કીમ માં જોડાવ.જેમાં આપને દર મહિને નફો તથા નફો ન થાય તે મહિને વ્યાજ નક્કી મળશે.
શેર બજારમાં થી ખૂબ સરસ આવક કરો. ર બજાર જુગાર નથી એ તો જગત નો શ્રેષ્ઠ બિઝનેસ છે.
મેમ્બરો ને અમો સાવ નજીવી ફી માં અમારા 41 થી વધુ વર્ષો ના શેર બજાર ના અનુભવી દ્વારા,ચાલુ બજારે જુદા જુદા fundamental થી ચેક કરેલ બેસ્ટ શેર ની જાણકારી આપીએ છીએ. આ બધા શેર ટૂંક સમય માટે તથા મધ્યમ સમય માટે રોકાણ માટે ના સારા માં સારા શેર હશે તથા તમને તમારા investment પર મહિના ના 5% થી વધુ વળતર અપાવી શકે તેવા ચુનંદા શેર હશે.
આપ નાના રોકાણ થી શરૂ કરી ને સફળતા મળે તેમ આગળ વધી શકો છો. આ માટે ની અમારી ફી એક મહિના ની Rs.600/--+ 50/- એન્ટ્રી ફી છે. તમને ચાલુ શેર બજારે અમારા રડાર માં આવતા best of the best stock Trailing profit ટાર્ગેટ થી આપવામાં આવશે. અમો સેબી રજીસ્ટર્ડ સલાહકાર નથી અમે અમારા 41 વર્ષ ના શેર બજાર ના અનુભવ તથા ડેટા એનાલિસ કરી ને અમારી સ્કીલ ના આધારે આપને કંપની ના fundamental જોઈ ને આપને સ્ટોક ની જાણકારી આપીએ છીએ.
50/50 સ્કીમ
50/50 સ્કીમ માં આપ અમોને ઓછા માં ઓછા Rs. 5,000/- અને વધુ માં વધુ 2 લાખ સુધી ની રકમ આપી શકો છો. જેનું શેર બજાર ના સારા શેર માં રોકાણ કરવામાં આવશે અમારા ખાતા માં જેના નફા નો ભાગ 50/50 ના મુજબ આપને આપવામાં આવશે. દરેક ટ્રેડ ની થતી દલાલી + ટેક્સ અમારા નફામાં થી ભરવામાં આવશે આપને ગ્રોસ નફા ની 50% રકમ આપવામાં આવશે.
નફા ની રકમ રોજે રોજ આપી દેવામાં આવશે. આપના રોકાણ ની આપને વિગત આપવામાં આવશે. તથા જે મહિને નફો ન થાય તે મહિને તમારા રોકાણ પર 6% વાર્ષિક વ્યાજ ના જેટલી રકમ નક્કી આપવામાં આવશે. જે અમારા નફા ના ભાગ માં થી આપને આપવામા આવશે. અંદાજ મુજબ મૂડી રોકાણ પર દર મહિને 5 થી 10% ની વચ્ચે નફો આવી શકે છે બાકી આ વેપાર છે આ માં પણ દુનિયા ની પરિસ્થિતિ મુજબ ફેરફાર આવી શકે છે.
આપની રકમ ચેક થી લખાણ કરી ને લેવા માં આવશે. હાલ આ contract 3 મહિના પૂરતો કરવામાં આવે છે. જો 3 મહિના ના અંતે ખોટ થતી હશે તો આ કોન્ટ્રાક્ટ બીજા 3 મહિના સુધી બને પાર્ટી ની સમજૂતી થી extension કરવામાં આવશે.
સારા શેર 3 થી 6 મહિના સુધી ન ચાલે એવું ભાગ્યે જ બનતું હોય છે. ખોટ માં શેર વેચવાના નથી હોતા કારણ કે ફાસ્ટ સારા શેર માં જ રોકાણ થશે. આ રીત માં કા તો નફો થશે અથવા રોકાણ થશે. 3 મહિના ની વચ્ચે થી જો આપ રોકેલ રકમ પાછી લેવા માંગો છો તો થતી નુકસાની આપને ભાગે આવશે.