ચાલો...આપણે લગ્ન પહેલાના પ્રિવેડીગ શૂટિંગ બંધ કરીએ.

ચાલો આપણે લગ્ન પહેલાના પ્રિવેડીગ શૂટિંગ  બંધ કરીએ. શુ આપણને આ પ્રકારના લગ્ન ગ્રંથિથી જોડાતા કપલને સંસ્કાર આપતા પ્રિવેડીગ કરીએ તો કેવુ સારૂ.સોમનાથ કે દ્વારકા મંદિર મા સજોડે દર્શન કરવા જતા હોય તેવા કરીએ .

stop-pre-wedding-shoot

ઘરસભા કરીએ અને નવપરણીત વહુ ને રામાયણ કે ભાગવત ના પ્રસંગ ની વાત કરતા હોય તેવુ શૂટિંગ કરીએ.

ઘરના પરીવારના ભેગા મળી અંતાક્ષરી રમતા હોય તેવુ શૂટિંગ કરીએ.

રસોઈ  કે સરસ નાસ્તો પરિવાર માટે બનાવતા હોય અને પીરસતા હોય તેવું  શૂટિંગ કરીએ. બંન્ને પરિવારના સભ્યો ખાટલા બેઠક કરી શૂટિંગ કરીએ.

ઊપરોક્ત પ્રમાણે પ્રિવેડીગ કરો લગ્ન  પ્રસંગ મા નાના મોટા સહુ રીશેપ્શન મા બેઠા હોય અને હાલ જે ટ્રેન્ડ છે તે સમાજ માટે ગંભીર પરિણામ લાવશે.

સમાજ માટે ચેતવા જેવુ છે.

આ હાલના જે શૂટિંગ છે શરમ  શરમ આવે તેવા હોય છે.

માટે ઊપરોક્ત પ્રમાણે થીમ નો ઊપયોગ કરો અને સુંદર  પ્રિવેડીગ શૂટિંગ કરો..અને ..જો આ શૂટિંગ કરશો તો મારી ગેરંટી છે કે રિસેપ્શન મા આ જોઈ ને જ જમવા જશે.

હાલ નુ પ્રિવેડીગ શરમ ના કારણે કોઈ  જોતા નથી અને પૈસા પડી જાય છે..અને જમવા ઊભા થાય છે.

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment (0)
Previous Post Next Post