રાલજ-રાજપુરમાં પણ સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરાયું

કપડવંજમાં ૧૫ એપ્રિલ સુધી સાંજના ૪-00 પછી સ્વૈચ્છિક લોકડાઉન  કોરોના ઇફેક્ટ દિન પ્રતિદીન, ઘાતક બની રહયો હોઇ છેલ્લા દસ દિવસથી કેટલાક ચામ્ય વિસઆરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને ચંકમકરથી બચવા પ્રઘાસો શરૂ કર્યા છે. ત્યારે નવાબી નગરી ખંભાત શહેરમાં ધારાસભ્ય સતિતના હોદેદારોની મળેલી તાકીદની બેઠકમાં મહામારીને લઇને રાત્રિના ૮.૦૦ કલાકથી સવારના ૫.૦૦, કલાક સુધી જનતા કરફઘુ અનિશ્યિત મુદ્ત માટે અમલી બનાવવાનો નિર્ણય, લીધો છે. જયારે તાલુકાના રાલજ અને શજપુર ગામોએ પણ સ્વચ્છિક લોકડાઉન જાહેર કહુ છે.

કોરનાના ચેપને કંલાતો અટકાવીને લોકલ ટરાન્સમિશનને નિ્ત્રિત કરવા માટે જિલ્લાની કેટલીક ચામ પંચાયતો દ્વારા મહત્વના પગલાં લેવાયા છં, તયારે ખંભાત શહેરમાં ભાજપ-કોસેસના હોદેદારોની નગરપાલિકા હોલમાં મળેલી સંઘુક્ત બેઠકમાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, તાલુકા પંચાયત, મામલતદાર, પોલીસ, પાંત અધિકારીના પતીનીપિ. શહેર, કોંગેસ ધમુખની ઉપસ્થિતિમાં સૌ સભ્યોએ સંકમણને નિયંત્રિત કરવા અને શહેરીજનોની સ્વાસ સુખાકારી જળવાઈ રહે તે માટે સત્રના જનતા કરફ્યુનો નિલ્રંય અન્ય આદેશ ન થાય ત્યાં સુધી નકકી કરાયો છે. 

જયારે ખંભાત તાલુકાના રાલજ અને રાજપુર ગામ પંચાથત દ્વારા મહામારીના વધતા વ્યાપને અટકાવવા માટે લોકડાઉન લાચુ કરઘુ છે, જેમાં નાગરિકોએ સ્વૈચ્છિક પણે નિયમોનુ પાલન કરવાનુ રહેશે. જેમાં ચામ પંચાયત દ્રારા નાગરિકોને મેડીકલ ઇમરજન્સી શિવાય લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે. 

આવશ્થક, ચીજવસ્તુઓ નિયત સમય સુધી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ત્યે આલૂંડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા વાયરસના સંકમશને કારવે શહેરી અને ચ્રમ્ય કક્ષાના સત્તાધીશો પોતાના વિસ્તરમાં શેપ વધુ ન ફલાય અને લોકો સુરલિત રહે તે માટે સમયાંતરે મીની લોકડાઉન અપનાવી લોકલ ટ્ાન્સમિશનને. તોડવા પયતન શરૂ કર્યા છે.

કપડવંજઃ કપડવંજ નગરપાલિકાના સભાખંડમાં કપડવંજ પરંત અધિકારીના અથય સ્થાને નગરના વેપારીઓ સાથેની એક મીટીંગનું આયોજન કરવામાં આલું પતુંજેમાં પાલિકા પમુખ મોનિકાબેન પટેલ,સી.ઓ. સાવનકુમાર રતાશી,પાલિકા સકસ્થો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીએ જબરું કે વર્તમાન સમયમાં કોરોના સુપર સર બની રહયો છે,યારે કપડવંજ શહેરમાં કોરોનાનું સંકમલ અટકાવવા માટે નગરના વેપારીઓના સાથ સહકારથી વિચાર વિમર્શના આદાન-પદાન બાદ આગામી 3૫ એપિલ સુધી સાંજના ૪-૦૦ કલાક પછી સ્વૈચ્છિક લૉકડાઉન અંગે નિ લેવાયો હતો.

સાથે સાથે આવશ્યક સેવાની દુકાનો અને દવાખાના વગેરે થથાવત રહેશેજયારે સાંજ પછી ચાલુ થતા ખાલી-પીજ્ષીના લારીઓવાળાની રજૂઆતના પગલે ગાઈડ લાઈન સાથે કરી શકશે પરંતુ ભીડ એકત્ર કરવાના બદલે પાર્સલ શૈજ શરુ કરવા અનુરોધ ક્ય હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ તથા સી. ઓશજરરી સુચનો કયા હતા. 

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment (0)
Previous Post Next Post